1000 રૂપિયાની અંદરની રેન્જમાં 5000થી વધુ વેરાઈટી : રૂ. 3000 રૂપિયાની ખરીદી પર મેળવો સ્યોર ગિફ્ટ : એક્ઝિબિશન માત્ર બે દિવસ જ ચાલશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સ્ટાઈલિશ દેખાવા માટે કપડા મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે સ્ત્રી માટે લેટેસ્ટ ટ્રેન્ડ મુજબ સ્ટાઇલ અને કમ્ફર્ટ બન્નેમાં કુર્તિઝ બેસ્ટ છે. હવે આ કુર્તિઝની 7000થી વધુ વેરાયટી કોઈ એક જ સ્થળે ઉપલબ્ધ હોય અને તેમાંથી મનપસંદ કુર્તિઝની શોપિંગ કરવા મળે તેવી માત્ર કલ્પના જ કરી શકાય. પણ મોરબીવાસીઓ માટે આ કલ્પના હકીકત બની છે. કારણકે વિશાળ વેરાયટી ધરાવતા કુર્તિઝ ફિએસ્ટાનો રંગારંગ પ્રારંભ થયો છે. મોરબીમાં સરદાર પટેલ રોડ પર આવેલા સપ્તપદી પાર્ટી પ્લોટમાં ગઈકાલથી કુર્તિઝ ફિએસ્ટાનો શુભારંભ થયો છે. આ ફીએસ્ટા તા.11 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.જેનો સમય બપોરે 11થી સાંજે 7 વાગ્યાનો છે. અહીં લેડીઝ કુર્તિઝની 7000થી વધુ વેરાઈટીનો અલભ્ય ખજાનો છે. આ કુર્તિઝ સ્પેશિયલ એક્ઝિબિશનમાં રૂ.300 થી લઈ રૂ. 3000 સુધીની કુર્તિઝ છે. અહીં રૂ. 1000 રૂપિયાની અંદરની રેન્જમાં 5000થી વધુ વેરાઈટી છે. સાથે રૂ. 3000ની ખરીદી પર સ્યોર ગિફ્ટ પણ આપવામાં આવે છે. અહીં કેઝયુલ અને વેડિંગ કલેક્શનનો મોટો ખજાનો છે. મોરબીના તમામ મહિલાઓએ આ એક્ઝિબિશનની એક વખત તો અવશ્ય મુલાકાત લેવા જેવી છે. એક્ઝિબિશન માત્ર બે દિવસ જ ચાલવાનો હોય તો તેનો લાભ ચુકી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખજો. વધુ વિગત માટે મો.નં. 9725527537 ઉપર વોટસએપ કરવા જણાવાયું છે.