વોર્ડ નંબર 4માં કોંગ્રેસ અગાઉથી જ બિન હરીફ ક્યા વોર્ડમાં કોને કેટલા મત મળ્યા? કોણ વિજેતા થયું ? સંપૂર્ણ અહેવાલ વાંચો26 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં વાંકાનેર નગરપાલિકામાં સાત વોર્ડ 58.56 % મતદાન નોંધાયું હતું. જેનુ પરિણામ નીચે મુજબ છે: વાંકાનેર : આજ રોજ વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. વાંકાનેર નગરપાલિકામાં કુલ 7 વોર્ડ આવેલા છે. જેમાંથી વોર્ડ નંબર 4 બિનહરીફ થતાં કુલ 6 વોર્ડની ચૂંટણી યોજાઈ હતી. કુલ 24 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં 21 બેઠક પર ભાજપ વિજેતા થયું છે જ્યારે 3 બેઠકો બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા છે. આમ ભાજપે 21 બેઠકો મેળવીને નગરપાલિકામાં પોતાનું સાશન પાક્કું કર્યું છે.તમામ વોર્ડમાં ઉમેદવારોને મળેલા મત અને ક્યાં વોર્ડમાં કોણ વિજેતા થયું તેની માહિતી નીચે મુજબ છે.વોર્ડ નંબર 1અલ્પા રાહુલ રીબડીયા (ભારતીય જનતા પાર્ટી) - 1651 (વિજેતા)કાંતીલાલ રાયમલ કુંઢીયા (ભારતીય જનતા પાર્ટી) - 1506 (વિજેતા)જયાબેન શીવાભાઈ દેકાવાડીયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 456વર્ષાબેન કીરીટભાઈ વ્યાસ (ભારતીય જનતા પાર્ટી) - 1465 (વિજેતા)વીજય છગનભાઈ માંડાણી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 326શામજીભાઈ જેરામભાઈ દેકાવાડીયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 325સંજયકુમાર છગનભાઈ જાડા (ભારતીય જનતા પાર્ટી) - 1405 (વિજેતા)હેમીબેન કાળુભાઈ ગોરીયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) – 264વોર્ડ નંબર 2અરવિંદભાઈ રામજીભાઈ અંબાળીયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 963આશા અલ્પેશભાઈ અઘારા (બહુજન સમાજ પાર્ટી) - 93જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 967જીગ્નેશકુમાર હીરાભાઈ મકવાણા (બહુજન સમાજ પાર્ટી) - 82નયનાબેન રાજેશભાઈ માલકીયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 917નેહાબેન દિપકભાઈ ધામેચા (ભારતીય જનતા પાર્ટી) - 1549 (વિજેતા)નંગાજીભાઈ સવજીભાઈ ભાટી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 1051પ્રદ્યુમનસિંહ ભુપતસિંહ પઢીયાર (ભારતીય જનતા પાર્ટી) - 1538 (વિજેતા)પંકજભાઈ શામજીભાઈ જાદવ (બહુજન સમાજ પાર્ટી) - 153ભૂમિકા અંકિતભાઈ નંદાસીયા (ભારતીય જનતા પાર્ટી) - 1507 (વિજેતા)રમેશભાઈ વશરામભાઈ વોરા (ભારતીય જનતા પાર્ટી) - 1392 (વિજેતા)વોર્ડ નંબર 3ગીતાબેન દીપકકુમાર દોશી (ભારતીય જનતા પાર્ટી) - 1369 (વિજેતા)જ્યોતિ રવિ જોગડીયા (ભારતીય જનતા પાર્ટી) - 1301 (વિજેતા)જરીનાબેન મહેબુબભાઈ મોવર (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 362જીગ્નેશભાઈ મહેશભાઈ નાગરેચા (ભારતીય જનતા પાર્ટી) - 1481 (વિજેતા)દિલીપભાઈ શામજીભાઈ ડેડાણ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 301ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા (ભારતીય જનતા પાર્ટી) - 1364 (વિજેતા)વિક્રમ નવનીતકુમાર ગેલોચ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 228હેમીબેન કાળુભાઈ ગોરીયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 212વોર્ડ નંબર 4કોંગ્રેસ- બિન હરીફવોર્ડ નંબર 5એકતા હસમુખભાઈ ઝાલા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 234ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 220દર્શના વિશાલભાઈ સંઘવી (બહુજન સમાજ પાર્ટી) - 1089 (વિજેતા)દિનેશભાઈ અશોકભાઈ સોલંકી (ભારતીય જનતા પાર્ટી) - 1351 (વિજેતા)મયુરીબેન જયેશભાઈ પાટડીયા (ભારતીય જનતા પાર્ટી) - 657માધવીબેન દિપકભાઈ દવે (ભારતીય જનતા પાર્ટી) - 1360 (વિજેતા)વિજય નવનીતભાઈ ગેલોચ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 211શરીફાબેન મહંમદભાઈ રાઠોડ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 208હર્ષિત દિનેશકુમાર સોમાણી (ભારતીય જનતા પાર્ટી) - 1287 (વિજેતા)વોર્ડ નંબર 6આબેદાબેન અબ્દુલરહીમ કાઝી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 373અંજનાબેન નીલેશભાઈ ગોસ્વામી (ભારતીય જનતા પાર્ટી) - 1130 (વિજેતા)અંજનાબેન હિરેનભાઈ વાઢેર (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 301કિંજલ દિલીપભાઈ મહાલીયા (ભારતીય જનતા પાર્ટી) - 907જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ (બહુજન સમાજ પાર્ટી) - 1237 (વિજેતા)બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા (ભારતીય જનતા પાર્ટી) - 1296 (વિજેતા)મીનાક્ષી કાંતિલાલ વોરા (બહુજન સમાજ પાર્ટી) - 1018 (વિજેતા)વોર્ડ નંબર 7અજયભાઈ ભરતભાઈ ડાભી (ભારતીય જનતા પાર્ટી) - 1361 (વિજેતા)આબેદાબેન અબ્દુલરહીમ કાઝી (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 418ગોવિંદભાઈ બચુભાઈ ઝાલા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 447ચેતનકુમાર રસીકભાઈ ચૌહાણ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 415જયાબેન શીવાભાઈ દેકાવડીયા (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) - 460વિજયાબેન મનુભાઈ સારેસા (ભારતીય જનતા પાર્ટી) - 1245 (વિજેતા)વિશાલ મોનાભાઈ લામકા (ભારતીય જનતા પાર્ટી) - 1215 (વિજેતા)સુનીતા વિજયભાઈ મદ્રેસાણીયા (ભારતીય જનતા પાર્ટી) - 1142 (વિજેતા)