જાણો તાલુકા પંચાયતની કઈ બેઠક પર કોને કેટલા મત મળ્યા ? કોણ વિજેતા થયુંવાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો પર કુલ 77.81 ટકા જેટલું બમ્પર મતદાન થયું હતુંવાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તાનું સુકાન આંચકી લીધું છે. વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. કુલ 24 બેઠકોમાંથી 15 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે 8 બેઠક પર ભાજપને જીત મળી છે અને 1 બેઠક આપના ફાળે ગઈ છે. આમ કોંગ્રેસે બહુમતી મેળવીને ભાજપ પાસેથી વાંકાનેર તાલુકા પંચાયતની સુકાન આંચકી લીધું છે.બેઠકો પ્રમાણે પરિણામની વિગતબેઠકનું નામ- અરણીટીંબારીઝવાના ઈલ્મુદીન દેકાવાડીયા (ભાજપ)- 1695જેનમબેન મહમદઈદ્રીશ કડિવાર (કોંગ્રેસ)- 2626 (વિજેતા)શહેનાઝ અશરફ પરાસરા (આપ)- 179બેઠકનું નામ- ચંદ્રપુરકાળીબેન સનાભાઈ ડામોર (ભાજપ)- 1558રૂપસંગ પરથીભાઈ ચૌહાણ (કોંગ્રેસ)- 2113 (વિજેતા)બેઠકનું નામ- ચિત્રાખડાછાયા વિરમ ડાભી (ભાજપ)- 1458કનુબેન સુરેશભાઈ ડાભી (કોંગ્રેસ)- 867શારદાબેન જગદીશભાઈ કુણપરા (આપ)- 1075જાહલબેન ચંદ્રેશભાઈ કાંજીયા (અપક્ષ)- 1842 (વિજેતા)બેઠકનું નામ- ઢુવાપુજાબા ઈન્દ્રજીતસિંહ ઝાલા (ભાજપ)- 2441જયશ્રીબેન વિપુલભાઈ રીબડિયા (કોંગ્રેસ)- 798બેબીબેન રમેશભાઈ ઉડેસા (આપ)- 188વનીતા અવચર ઉકેડીયા (અપક્ષ)- 219બેઠકનું નામ- ગાંગીયાવદરગીતાબેન વિરમભાઈ ધોરીયા (ભાજપ)- 1811શોભનાબેન પ્રવિણભાઈ બાવળિયા (કોંગ્રેસ)- 2322 (વિજેતા)આશાબેન હેમુભાઈ રંગપરા (આપ)- 298બેઠકનું નામ- ગારીયાસંગીતાબેન મહેશભાઈ દેગામા (ભાજપ)- 1159દુધીબેન મનસુખભાઈ થુલેટીયા (કોંગ્રેસ)- 2266 (વિજેતા)તખુબેન ગેલાભાઈ થુલેટીયા (આપ)-182સાહીસ્તાબેન ગુલામહુશેન શેરસીયા (અપક્ષ)- 724બેઠકનું નામ- હશનપરમુક્તાબેન રમેશભાઈ સારલા (ભાજપ)- 2541સોનલબેન ઔતમભાઈ ધામેચા (કોંગ્રેસ)- 1606રિંકુબેન મુકેશભાઈ રાતૈયા (આપ)- 285બેઠકનું નામ- જેતપરડાભુપતભાઈ જીવણભાઈ કુકવાવા (ભાજપ)- 1758 (વિજેતા)નારણભાઈ નાથા કેરવાડીયા (કોંગ્રેસ)-કરમશી ગોવિંદભાઈ કેરવાડીયા (આપ)-મુક્તાબેન મનસુખભાઈ સેટાણીયા (અપક્ષ)બેઠકનું નામ- કણકોટવાલજી ગોવિંદ ગોધાણી (ભાજપ)- 1553 (વિજેતા)નાનજીભાઈ જીવાભાઈ ગોરીયા (કોંગ્રેસ)- 1432રવિ મહેન્દ્રભાઈ ગોરીયા (આપ)- 345બેઠકનું નામ- ખખાણાદિપક જીણાભાઈ ગોધાણી (ભાજપ)- 1907રસીકકુમાર હરજીભાઈ ચૌહાણ (કોંગ્રેસ)- 1030પ્રવિણભાઈ ગોવિંદભાઈ ડાંગર (આપ)- 505બેઠકનું નામ- કોઠીમાકુબેન પરબતભાઈ ડાંગર (ભાજપ)-ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા (કોંગ્રેસ)- 2505 (વિજેતા)વજીબેન રોહિતભાઈ ધરજીયા (આપ)-અનુબેન સતાભાઈ મુંધવા (અપક્ષ)બેઠકનું નામ- લુણસરઉર્વશી જયકુમાર વસીયાણી (ભાજપ)- 1919 (વિજેતા)મુક્તાબેન અનિલભાઈ ગોરિયા (કોંગ્રેસ)-અનસોયા રમેશભાઈ ધોરીયાણી (આપ)-બેઠકનું નામ- મહીકામુમતાજ આહમદ બાદી (ભાજપ)-ફાતુબેન યુનુસભાઈ શેરસીયા (કોંગ્રેસ)- 3340 (વિજેતા)બેઠકનું નામ- માટેલપ્રભુભાઈ સંગાભાઈ ધેણોજા (ભાજપ)- 1693 (વિજેતા)નિલેશભાઈ મંગાભાઈ દેકાવાડિયા (કોંગ્રેસ)-પ્રકાશ ભુપતભાઈ વિંઝવાડીયા (આપ)-ભનુભાઈ ભીખાભાઈ વિંઝવાડીયા (અપક્ષ)મશરૂભાઈ ગેલાભાઈ વિંઝવાડીયા (અપક્ષ)બેઠકનું નામ- મેસરીયાકિરણ સુરેશભાઈ હડાણી (ભાજપ)-જશુબેન સાદુલભાઈ ભુસડીયા (કોંગ્રેસ)- 2642 (વિજેતા)જશુબેન વિનુભાઈ રાઠોડ (આપ)-બેઠકનું નામ- પંચાસરધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ભાજપ)-ઘનશ્યામસિંહ લખુભા ઝાલા (કોંગ્રેસ)- 3031 (વિજેતા)બેઠકનું નામ- પંચાસીયાગુલમહંમદભાઈ ઉંમરભાઈ બ્લોચ (ભાજપ)-ઈરફાન હુસેન ચૌધરી (કોંગ્રેસ)- 2931 (વિજેતા)ઈલ્મુદીન હુસેન શેરસીયા (આપ)-બેઠકનું નામ- પીપળીયા રાજનીઝામુદીન મીરાજી કડીવાર (ભાજપ)-હુસેનભાઈ વલીભાઈ શેરસિયા (કોંગ્રેસ)- 2679 (વિજેતા)બેઠકનું નામ- રાજાવડલાઝુલ્ફીકાર આહમદ શેરસીયા (ભાજપ)-અકબરભાઈ અમીભાઈ વડાવીયા (કોંગ્રેસ)- 2818ઉસ્માનગની હુશેન શેરસીયા (આપ)-બેઠકનું નામ- રાતડીયાઅલ્પેશભાઈ જગદીશભાઈ મેર (ભાજપ)- 2129 (વિજેતા)કિશોરભાઈ રામજીભાઈ સાકરીયા (કોંગ્રેસ)-નવઘણ કુશાભાઈ ખમાણી (આપ)-બેઠકનું નામ- રાતીદેવળીજગદીશ લીંબાભાઈ કોબીયા (ભાજપ)-ફારૂકભાઈ અબ્દુલભાઈ કડિવાર (કોંગ્રેસ)- 2577 (વિજેતા)કાનજીભાઈ વેલજીભાઈ મકવાણા (આપ)-ઈકબાલભાઈ હાજીભાઈ ખોરજીયા (અપક્ષ)- બેઠકનું નામ- સરધારકાહરેસિંગ બનુભા ઝાલા (ભાજપ)-ગીરીરાજસિંહ નાનુભા ઝાલા (કોંગ્રેસ)- 2310 (વિજેતા)રાજેશ ગોરધનભાઈ સરાવાડીયા (આપ)-બેઠકનું નામ- સિંધાવદરમનિષા મુકેશભાઈ મકવાણા (ભાજપ)-ચંદ્રિકાબેન રાજેશભાઈ મહલિયા (કોંગ્રેસ)- 2106 (વિજેતા)કાંતાબેન દિનેશભાઈ ચાવડા (આપ)-ઉર્વશી ભગવાનજી મકવાણા (અપક્ષ)- બેઠકનું નામ- તિથવાહનિફાબાનુ મહેબુબભાઈ ખોરજીયા (ભાજપ)-ગુલશાનબાનુ સોયબ બાદી (કોંગ્રેસ)- 2806 (વિજેતા)