ક્યા વોર્ડમાં કોને કેટલા મત મળ્યા ? કોણ વિજેતા થયું? સંપૂર્ણ અહેવાલ વાંચો26 એપ્રિલે યોજાયેલી ચૂંટણીમાં ટંકારા નગરપાલિકાના 6 વોર્ડમાં 81.27 % મતદાન નોંધાયું હતું. જેનું પરીણામ નીચે મુજબ છે: ટંકારા : આજ રોજ જાહેર થયેલા ટંકારા નગરપાલિકાના પરિણામમાં ભાજપે બાજી મારી છે. કુલ 6 વોર્ડની 24 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 18 બેઠક પર વિજય મેળવ્યો છે જ્યારે 6 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જીત થઈ છે.તમામ વોર્ડનું પરિણામ નીચે મુજબ છેવોર્ડ નંબર – 1કનૈયાલાલ ગોરધનભાઈ બાબરિયા (હાથી) - 192ચેતનકુમાર રમણિકલાલ ત્રિવેદી (કોંગ્રેસ) - 282જયેશ અમરશીભાઈ ભટાસણા (ભાજપ) - 1055 (વિજેતા)જ્યોત્સનાબેન અરવિંદભાઈ લો (કોંગ્રેસ) - 393ભારતીબેન રાજીવભાઈ પાંચોટીયા (ભાજપ) - 1070 (વિજેતા)મધુબેન દેવજીભાઈ ચૌહાણ (હાથી) - 159મનિષા ભૂપેન્દ્રભાઈ દુબરીયા (ભાજપ) - 1028 (વિજેતા)મહેશ જેમલભાઈ મેરા (કોંગ્રેસ) - 241મિતલ ધર્મેન્દ્ર કક્કડ (કોંગ્રેસ) - 262સિરાજ ઇબ્રાહીમ અબ્રાણી (ભાજપ) - 891 (વિજેતા)હેમતભાઈ મેઘજીભાઈ ચાવડા (હાથી) – 164વોર્ડ નંબર – 2કિરણબેન સંજયભાઈ મકવાણા (હાથી) - 130ગિરિશ હસમુખભાઈ ઘેટિયા (કોંગ્રેસ) - 685 (વિજેતા)જયસુખ મનસુખભાઈ સારેસા (ભાજપ) - 690 (વિજેતા)જીનતબેન અબ્દુલભાઈ મોડ (કોંગ્રેસ) - 510નિલેશભાઈ દેવજીભાઈ રાઠોડ (કોંગ્રેસ) - 551મનિષાબેન જીગ્નેશભાઈ દંતેસરીયા (ભાજપ) - 698 (વિજેતા)મુકેશ અણદાભાઈ ભૂંકુ (ભાજપ) - 633મોહિત હેમતભાઈ ચાવડા (હાથી) - 141રમજુબેન કનૈયાલાલ બાબરિયા (હાથી) - 119રમેશકુમાર કનુભાઈ ચાવડા (હાથી) - 138સરોજબેન જીતેન્દ્રકુમાર ખોખાણી (ભાજપ) - 674 (વિજેતા)સિધ્ધિ હર્ષદભાઈ પાંચોટીયા (કોંગ્રેસ) - 566વોર્ડ નંબર 3અર્જુન કનુભાઈ ઝાપડા (ભાજપ) - 638 (વિજેતા)ગીતાબેન જગદીશભાઈ દુબરીયા (કોંગ્રેસ) - 382જયદીપકુમાર કિરીટભાઈ જાની (ભાજપ) - 675 (વિજેતા)પરેશકુમાર ચકુભાઈ ફેફર (કોંગ્રેસ) - 366પાયલ સુરેશભાઈ કુકડિયા (ભાજપ) - 614 (વિજેતા)પુનમબેન ગોવિંદભાઈ આશર (ભાજપ) - 656 (વિજેતા)મંજુલાબેન મહેશભાઈ ઝાપડા (કોંગ્રેસ) - 306રમેશભાઈ ભવાનભાઈ ભુંભરીયા (કોંગ્રેસ) - 377વોર્ડ નંબર 4અબ્દુલ અબુજી ચૌધરી (કોંગ્રેસ) - 608આરીફભાઈ સલેમાનભાઈ ભુંગર (ભાજપ) - 652 (વિજેતા)ગફાર કાસમભાઈ ભુંગર (કોંગ્રેસ) - 632 (વિજેતા)નયનાબેન હરેશકુમાર પરમાર (ભાજપ) - 594 (વિજેતા)નસીમબેન મહેબુબભાઈ મેસાણીયા (કોંગ્રેસ) - 501નિર્મળાબેન હેમંતભાઈ ચાવડા (હાથી) - 299નીતાબેન કિશોરભાઈ સોલંકી (કોંગ્રેસ) - 521બિલ્કીસબેન ઇકબાલભાઈ શા (ભાજપ) – 530 (વિજેતા)મનિષાબેન રમેશભાઈ ચાવડા (હાથી) - 170રહિમભાઈ જીવાભાઈ ચૌધરી (હાથી) - 182સલીમ હુશેનભાઈ માડકીયા (ભાજપ) - 529કનુભાઈ મશરૂભાઈ ઝાંપડા (અપક્ષ) – 54વોર્ડ નંબર - 5આશા ચિરાગભાઈ કટારીયા (ભાજપ) - 836 (વિજેતા)નાગજીભાઈ વજાભાઈ ઝાંપડા (કોંગ્રેસ) - 557પંકજભાઈ અમૃતલાલ કારેલીયા (ભાજપ) - 852 (વિજેતા)મુક્તાબેન નાનજીભાઈ મેરજા (ભાજપ) - 862 (વિજેતા)રશ્મિકાંત લાલજીભાઈ દુબરીયા (ભાજપ) - 883 (વિજેતા)રોશનબેન હનીફભાઈ સેરસીયા (કોંગ્રેસ) - 432સુનિતાબેન ભુપેન્દ્રભાઈ ગોધાણી (કોંગ્રેસ) - 591હસમુખ ગંગારામભાઈ જીવાણી (કોંગ્રેસ) – 465વોર્ડ નંબર – 6અકશાબાનુ ઈમરાનભાઈ સોહર્વદી (ભાજપ) - 445ગોપાલભાઈ હઠાભાઈ ઝાંપડા (કોંગ્રેસ) - 625 (વિજેતા)નિશાબેન મિતેષકુમાર મહેતા (ભાજપ) - 439પ્રતિકકુમાર શશીકાંતભાઈ આચાર્ય (ભાજપ) - 455મિનાબેન ચેતનભાઈ ત્રિવેદી (કોંગ્રેસ) - 600 (વિજેતા)મીરાજભાઈ શશીકાંતભાઈ કટારીયા (ભાજપ) - 405સલીમ દાઉદભાઈ ભાણું (કોંગ્રેસ) - 599 (વિજેતા)હેતલબેન જીતેન્દ્રગીરી ગોસ્વામી (કોંગ્રેસ) - 537 (વિજેતા)પૂનમબેન વિરમભાઈ ઝાંપડા (ટીલર) – 62