હળવદ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર: કુલ 66.81 ટકા મતદાન વચ્ચે ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી, જાણો કઈ બેઠક પરથી કોને કેટલા મત મળ્યા અને કોણ વિજેતા થયું ?હળવદ : હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો પર યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. હળવદ તાલુકા પંચાયતની 20 બેઠકો પર કુલ 66.81 ટકા મતદાન નોંધાયું હતું. મતગણતરીના અંતે ભાજપે શાનદાર પ્રદર્શન કરતા 20 માંથી 15 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે આમ આદમી પાર્ટી (આપ) ને 4 બેઠકો અને કોંગ્રેસને 1 બેઠક પર જીત મળી છે. કઈ બેઠક પર કોને કેટલા મત મળ્યા ?● બેઠકનું નામ: અજીતગઢરજનીભાઈ પ્રેમજીભાઈ પટેલ (ભાજપ) - 1263સચીન હરખાભાઈ ઝીંઝુવાડીયા (કોંગ્રેસ) - 540મુકેશભાઈ પ્રેમજીભાઈ પટેલ (આપ) - 1390 (વિજેતા)● બેઠકનું નામ: ચરાડવારમેશભાઇ પિતાંબરભાઇ સોનગ્રા (ભાજપ) - 1528બળદેવભાઇ ગોરઘનભાઇ ચાવડા (કોંગ્રેસ) - 179ચંદુલાલ ઇશ્વરભાઇ મોરી (આપ) - 3023 (વિજેતા)● બેઠકનું નામ: ચુંપણીપુરીબેન ભીમાભાઈ ઉઘરેજા (ભાજપ) - 1356કામિનીબેન ગિરીશભાઈ મકવાણા (કોંગ્રેસ) - 368દિવ્યાબા દિગ્વિજયસિંહ પરમાર (આપ) - 1569 (વિજેતા)● બેઠકનું નામ: દિઘડીયાવિલાસબેન બળદેવભાઈ કાંજીયા (ભાજપ) - 1470 (વિજેતા)ઉર્મિલાબા કિરીટસિંહ ઝાલા (કોંગ્રેસ) - 1074હર્શાબેન ઈશ્વરભાઈ સારલા (આપ) - 757● બેઠકનું નામ: ઘનશ્યામપુરશીતલબેન અનિલભાઈ કણઝરિયા (ભાજપ) - 1704 (વિજેતા)મધુબેન પરશુરામ સાધુ (કોંગ્રેસ) - 688વસંતબેન રામજીભાઈ ચૌહાણ (આપ) - 652● બેઠકનું નામ: ઈશનપુરસુનીતાબેન રણજીતભાઈ સુરેલા (ભાજપ) - 2128 (વિજેતા)કંચનબેન સુરેશભાઈ મુલાડીયા (કોંગ્રેસ) - 321હકુબેન પ્રહલાદભાઈ મજેઠીયા (આપ) - 959● બેઠકનું નામ: જુના દેવળીયાઅલ્પાબેન અરવિંદભાઈ કોળી (ભાજપ) - 1764 (વિજેતા)જયશ્રીબેન સંદીપભાઈ ચરમારી (કોંગ્રેસ) - 673આશાબેન રૂપેશભાઈ ચરમારી (આપ) - 1029● બેઠકનું નામ: કડીયાણારમેશભાઈ કાંતિલાલ ઝીંઝુવાડીયા (ભાજપ) - 2256 (વિજેતા)મેહુલ ચંદુભાઈ મજેઠીયા (કોંગ્રેસ) - 1002મહેશભાઈ મેલજીભાઈ દઢૈયા (આપ) - 1109● બેઠકનું નામ: કવાડીયાનીરુબેન ભુપતભાઈ લીલાપરા (ભાજપ) - 1234 (વિજેતા)સુમીતાબેન ઘનશ્યામભાઈ કણઝરીયા (કોંગ્રેસ) - 336વર્ષાબેન દિનેશભાઈ પટેલ (આપ) - 1073● બેઠકનું નામ: માલણીયાદમનસુખભાઈ હરજીભાઈ કણઝરીયા (ભાજપ) - 1973 (વિજેતા)હાર્દિકકુમાર રસીકભાઈ પરમાર (કોંગ્રેસ) - 471રણછોડભાઈ પ્રેમજીભાઈ સુરેલા (આપ) - 1436● બેઠકનું નામ: માથકકુલદીપસિંહ રાજેશભાઈ ટાંક (ભાજપ) - 1629 (વિજેતા)રતુભાઈ ભાવસંગભાઈ સોલંકી (કોંગ્રેસ) - 378રણજીતભાઈ ગફલભાઈ પરમાર (આપ) - 1477● બેઠકનું નામ: મયુરનગરહંસાબેન મનસુખભાઈ રાઠોડ (ભાજપ) - 1780 (વિજેતા)હંસાબેન ઈશ્વરલાલ મકવાણા (કોંગ્રેસ) - 249તેજુબેન બાબુભાઈ મકવાણા (આપ) - 1152જશુબેન મનજીભાઈ સોલંકી (અપક્ષ) - 192● બેઠકનું નામ: નવા દેવળીયાયોગેશકુમાર દલસુખભાઈ ભોરણીયા (ભાજપ) - 1595 (વિજેતા)નારાયણભાઈ કાળાભાઈ દેસાઈ (કોંગ્રેસ) - 1166મનસુખભાઈ ભગવાનજીભાઈ ગોરીયા (આપ) - 1425● બેઠકનું નામ: નવા ઘનશ્યામગઢહીરેનકુમાર મોતીલાલ માકાસણા (ભાજપ) - 1472 (વિજેતા)નારાયણભાઈ જીવાભાઈ સોનાગ્રા (કોંગ્રેસ) - 292આનંદકુમાર જયંતિલાલ દલસાણીયા (આપ) - 1224● બેઠકનું નામ: રણમલપુરદેવકરણભાઈ કેશવજીભાઈ પારેજીયા (ભાજપ) - 2161 (વિજેતા)મુળજીભાઈ ગંગારામભાઈ દેગામા (કોંગ્રેસ) - 434વિનોદભાઈ દલુભાઈ થડોદા (આપ) - 1472● બેઠકનું નામ: રણછોડગઢલખમણભાઈ કાળુભાઈ દલસાણીયા (ભાજપ) - 1353ગોવિંદભાઈ લાલજીભાઈ દોરાલા (કોંગ્રેસ) - 532પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયા (આપ) - 1420 (વિજેતા)● બેઠકનું નામ: રાણેકપરશિલ્પાબેન અનિલભાઈ બાબરીયા (ભાજપ) - 1807 (વિજેતા)શીતલબેન સંજયભાઈ મેઘાણી (કોંગ્રેસ) - 511કંચનબેન મનસુખભાઈ બાબરીયા (આપ) - 1015● બેઠકનું નામ: રાતાભેજ્યોત્સનાબેન ગણેશભાઈ પટેલ (ભાજપ) - 1999 (વિજેતા)સોનલબેન હિનેષભાઈ પટેલ (કોંગ્રેસ) - 428ભાનુબેન હસમુખભાઈ પટેલ (આપ) - 1356● બેઠકનું નામ: સાપકડાનીતાબા પ્રદ્યુમનસિંહ ઝાલા (ભાજપ) - 1030કસ્તુરીબેન ચમનભાઈ મકવાણા (કોંગ્રેસ) - 1358 (વિજેતા)હર્ષાબેન દિનેશભાઈ ચાવડા (આપ) - 230● બેઠકનું નામ: ટીકર (રણ)કવિતાબેન ભાવેશભાઈ હડિયલ (ભાજપ) - 1865 (વિજેતા)સીતા શામજીભાઈ મકવાણા (કોંગ્રેસ) - 265કિરણબેન સંતોષભાઈ પટેલ (આપ) - 1774#MorbiUpdate #Halvad #HalvadTalukaPanchayat #ElectionResults #GujaratElections #BJP #AAP #Congress #MorbiNews