જાણો તાલુકા પંચાયતની કઈ બેઠક પર કોને કેટલા મત મળ્યા ? કોણ વિજેતા થયુંમોરબી તાલુકા પંચાયતની 22 બેઠકો પર કુલ 67.38 ટકા મતદાન થયું હતુંમોરબી : મોરબી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે કુલ 22 બેઠકોમાંથી એક બેઠક બિનહરીફ સાથે કુલ 18 બેઠક પર કબજો જમાવ્યો છે. જ્યારે કોંગ્રેસને 3 બેઠક અને 1 બેઠક આમ આદમી પાર્ટીને મળી છે. 18 બેઠકો સાથે ભાજપે મોરબી તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે. જેથી હવે સત્તાનું સુકાન ભાજપના હાથમાં રહેશે.બેઠકનું નામ- આમરણરાજેશ ત્રિભોવનભાઈ કાસુન્દ્રા (ભાજપ)- 2245 (વિજેતા)અંબારામ છગનભાઈ કાસુન્દ્રા (કોંગ્રેસ)- 2210 ઈસ્માઈલ અબુમીયા બુખારી (આપ)- 124બેઠકનું નામ- બગથળાહરેશભાઈ વીરજીભાઈ કાંજીયા (ભાજપ)-સુરેશભાઈ નારણભાઈ બાવરવા (કોંગ્રેસ)- 2362 (વિજેતા) ભુદરભાઈ વાલજીભાઈ સાણાદિયા (આપ)-બેઠકનું નામ- બેલા (આ)પાયલબેન વનરાજભાઈ કુંભરવાડીયા (ભાજપ)- 2253 (વિજેતા)છાયા જયેશભાઈ કુંભરવાડીયા (કોંગ્રેસ)-સીરીન ઈશાક રાઠોડ (આપ)-બેઠકનું નામ- ગાળાદિલીપભાઈ ભગવાનજીભાઈ દલસાણીયા (ભાજપ)- 1839 (વિજેતા)અરૂણભાઈ મગનભાઈ સનાવડા (કોંગ્રેસ)-મૌલિકકુમાર ચંદુલાલ કુંડારીયા (આપ)-ઉપેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા (અપક્ષ)બેઠકનું નામ- ઘુનડા (સ)હંસાબેન મુનાભાઈ સુરેલા (ભાજપ)- 1573 (વિજેતા)હંસાબેન મહેશભાઈ પરેચા (કોંગ્રેસ)-બેઠકનું નામ- ઘુંટુસ્નેહલબેન દીપકભાઈ સોરીયા (ભાજપ)- 2126 (વિજેતા)પૂજાબેન આસિક પરેચા (કોંગ્રેસ)-પારુલબેન સચિનલભાઈ સાંતલપરા (આપ)-બેઠકનું નામ- જાંબુડીયાબિનહરીફબેઠકનું નામ- જેતપરકૈલાશબેન મહેશભાઈ કાલરીયા (ભાજપ)- 2097 (વિજેતા)ગીતાબેન રવિભાઈ ઘુમલ (કોંગ્રેસ)- 321જીજ્ઞાસાબેન ભરતભાઈ વરસડા (આપ)- 2059બેઠકનું નામ- જુના નાગડાવાસહેતલબા રાજદીપસિંહ જાડેજા (ભાજપ)- 2288 (વિજેતા)લીલાબા બટુકસિંહ જાડેજા (કોંગ્રેસ)- 949બેઠકનું નામ- ખાખરાળાચંદુલાલ ત્રિભોવનભાઈ શેરસીયા (ભાજપ)- 2658 (વિજેતા)પ્રવિણભાઈ લવજીભાઈ ઉભડીયા (કોંગ્રેસ)-નિલેશભાઈ ગણેશભાઈ વણોલ (બસપા)-બેઠકનું નામ- ખાનપરકટેશીયા રજનીકાંત રામજીભાઈ (ભાજપ)- 1520સંદિપભાઈ દિલીપભાઈ લીંબડ (કોંગ્રેસ)- 1861 (વિજેતા)બેઠકનું નામ- ખરેડાલોલારીયા ગણપતભાઈ માદેવભાઈ (ભાજપ)- 1178 (વિજેતા)ડાભી મહેશભાઈ માવજીભાઈ (કોંગ્રેસ)- 767લાલજીભાઈ હરખાભાઈ ડાભી (આપ)- 914બેઠકનું નામ- લાલપરકલાવતીબેન સંજયભાઈ ભીમાણી (ભાજપ)- 1533 (વિજેતા)મીનાબેન પેથાભાઈ વાઘેલા (કોંગ્રેસ)-બેઠકનું નામ- લક્ષ્મીનગરકંચનબેન રમેશભાઈ પાંચોટિયા (ભાજપ)- 2014ભાનુબેન પરસોત્તમ ચૌહાણ (કોંગ્રેસ)- 157પૂજાબેન આનંદભાઈ વિરપરિયા (આપ)- 2733 (વિજેતા)બેઠકનું નામ- મકનસરગીતાબેન નૈમિષભાઈ વહાણેચીયા (ભાજપ)- 1979 (વિજેતા)વર્ષાબેન કાનજીભાઈ કરોતરા (કોંગ્રેસ)- 883મનાલી મયુરભાઈ દલસાણીયા (આપ)- 1117બેઠકનું નામ- મોડપરઅશોકભાઈ અવચરભાઈ બાવરવા (ભાજપ)- 1833અલ્પેશ હસમુખભાઈ કોઠીયા (કોંગ્રેસ)- 1874 (વિજેતા)દિનેશભાઈ રેવાભાઈ કલોલા (આપ)- 297બેઠકનું નામ- નીચી માંડલસોલંકી પુષ્પાબેન હરેશભાઈ (ભાજપ)- 1992 (વિજેતા)સુમિત્રા અશોકભાઈ સોલંકી (કોંગ્રેસ)- 641આશાબેન જગદીશ ચાવડા (આપ)- 624બેઠકનું નામ- પંચાસરકિશોરભાઈ લાલજીભાઈ પરમાર (ભાજપ)- 2140 (વિજેતા)મનસુખભાઈ અમરશીભાઈ ચૌહાણ (કોંગ્રેસ)- 1261બેઠકનું નામ- પાનેલીછનાભાઈ હીરાભાઈ પાંચીયા (ભાજપ)- 2558 (વિજેતા)શીવલાલભાઈ હરીલાલ પરમાર (કોંગ્રેસ)- 1013બેઠકનું નામ- પીપળીપૂનમબેન સાવનભાઈ છત્રોલા (ભાજપ)- 1943 (વિજેતા)ભાવિકા પ્રફુલભાઈ જગોદણા (કોંગ્રેસ)- 1879દિવ્યા પ્રકાશભાઈ બાવરવા (આપ)-બેઠકનું નામ- રાજપરતુલસીબેન કેતનભાઈ મારવણિયા (ભાજપ)- 2467 (વિજેતા)જલ્પાબેન ભાવિકભાઈ મેરજા (કોંગ્રેસ)- 2306બેઠકનું નામ- વનાળીયામીરા રોહિતકુમાર વિલપરા (ભાજપ)- 2521 (વિજેતા)નેહલબા ઈન્દ્રજીતસિંહ રાઠોડ (કોંગ્રેસ)- 1978