જાણો તાલુકા પંચાયતની કઈ બેઠક પર કોને કેટલા મત મળ્યા ? કોણ વિજેતા થયુંમાળિયા-મિયાણા તાલુકા પંચાયતની 16 બેઠકો પર કુલ 69.11 ટકા મતદાન થયું હતુંમાળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. જેમાં ભાજપના ફાળે 11 બેઠક, કોંગ્રેસના ફાળે 2 બેઠક, 1 બેઠક આમ આદમી પાર્ટીના ફાળે અને 2 બેઠક અપક્ષના ફાળે ગઈ છે. 16માંથી 11 બેઠક જીતીને ભાજપે માળિયા (મિયાણા) તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે.તમામ બેઠકોનું પરિણામ નીચે મુજબ છેબેઠકનું નામ- બગસરામુકેશ નવઘણભાઈ પીપળીયા (આપ)- અરૂણભાઈ નથુભાઈ સંઘાણી (ભાજપ)- 936 (વિજેતા)સાગરભાઈ હરિલાલ કાવર (કોંગ્રેસ)- બેઠકનું નામ- ભાવપરચંદુલાલ પ્રભુભાઈ ગામી (કોંગ્રેસ)- ઘનશ્યામભાઈ મહાદેવભાઈ ગઢીયા (ભાજપ)- 950 (વિજેતા)બેઠકનું નામ- બોડકીસુષ્માબેન ધીરજલાલ સુવારીયા (ભાજપ)- 1261 (વિજેતા)મનિષાબેન લખમણભાઈ નાટડા (કોંગ્રેસ)-બેઠકનું નામ- જુના ઘાંટીલાહર્ષદરાય ઘરમશીભાઇ વિડજા (ભાજપ)- ધર્મેન્દ્રભાઈ ઠાકરશીભાઈ વિડજા (કોંગ્રેસ)- રાજેશભાઈ ગોવિંદભાઈ વિડજા (આપ)- કેતનકુમાર રમેશભાઈ વિડજા (અપક્ષ)- 1299 (અપક્ષ)બેઠકનું નામ- કાજરડાસુરૈયાબાનુ ઈસ્માઈલ સૈયદ (ભાજપ)- 1064 (ભાજપ)જીનતબેન ફિરોજભાઈ કાજેડીયા (કોંગ્રેસ)- સરીફા અલારખા ભટ્ટી (આપ)- બેઠકનું નામ- ખાખરેચીભાનુબેન વાલજીભાઈ શિયાર (ભાજપ)- શોભાબેન વિરમભાઈ સંખસેરીયા (કોંગ્રેસ)- 1124 (વિજેતા)બેઠકનું નામ- મેઘપરરાધાબેન દિપકભાઈ બોરીચા (ભાજપ)- 1389 (વિજેતા)ગીતાબેન વિનોદભાઈ ઉધરેજા (કોંગ્રેસ)- વિણાબેન પિયુષભાઈ વિઠલાપરા (આપ)- બેઠકનું નામ- મોટા દહીંસરા-1રાઠોડ મંજુબેન રમણીકભાઈ (ભાજપ)- 935 (વિજેતા)જોશનાબેન નરેશભાઈ પરમાર (કોંગ્રેસ)- કંચનબેન ઉમેશભાઈ રાઠોડ (આપ)- બેઠકનું નામ- મોટા દહીંસરા-2મનુભાઈ મગનભાઈ ખાંડેખા (ભાજપ)- 1011 (વિજેતા)મુસ્તાક હુશેનભાઈ સુમરા (કોંગ્રેસ)- વિરભાનુભાઈ જીવાભાઈ બાલસરા (આપ)- બેઠકનું નામ- નાની બરારબ્રિજેશકુમાર નાથાભાઈ ડાંગર (ભાજપ)- મુળુભાઈ દેવાણંદભાઈ બકુત્રા (કોંગ્રેસ)- અજીતભાઈ સવાભાઈ બોરીચા (અપક્ષ)- 838 (વિજેતા)બેઠકનું નામ- નવાગામરમેશભાઈ ગાંડુભાઈ વીરડા (ભાજપ)- ધીરુભાઈ હરિભાઈ કાનગડ (કોંગ્રેસ)- ઉમરભાઈ અલાયાભાઈ જેડા (આપ)- 798 (વિજેતા)બેઠકનું નામ- સરવડજયદિપકુમાર પ્રાગજીભાઈ ઓડીયા (ભાજપ)- 1194 (વિજેતા)ધનજીભાઈ દેવજીભાઈ સરડવા (કોંગ્રેસ)- બેઠકનું નામ- વાધરવાપુજાબા યુવરાજસિંહ જાડેજા (ભાજપ)- 969 (વિજેતા)હર્ષીદાબેન ચમનભાઈ સુરાણી (કોંગ્રેસ)- ખમાબા કુલદિપસિંહ જાડેજા (આપ)- સાયરા અલતાફભાઈ સામતાણી (અપક્ષ)- બેઠકનું નામ- વવાણીયાઅરૂણાબા અશ્વિનસિંહ પરમાર (ભાજપ)- 1614 (વિજેતા)જનતબેન ગુલામહુશેન જંગીયા (કોંગ્રેસ)- બેઠકનું નામ- વેજલપરશર્મિષ્ઠાબેન પ્રકાશભાઈ કૈલા (ભાજપ)- 707 (વિજેતા)આરતીબેન લાલજીભાઈ કૈલા (કોંગ્રેસ)- જ્યોત્સનાબેન બિપીનભાઈ કૈલા (આપ)- સુનીતાબેન હિતેશભાઈ સાંતલપરા (અપક્ષ)- ઉર્મિલાબેન કાંતિલાલ દેત્રોજા (અપક્ષ)- બેઠકનું નામ- વેણાસરજલ્પા રતિલાલ ભાડજા (ભાજપ)- હીરાબેન અશોકભાઈ વીડજા (કોંગ્રેસ)- 1358 (વિજેતા)