ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે ભાઈબીજના રોજ મહાન ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારા તાલુકાના સજનપર ગામે તા.06/11/2021 શનિવારને ભાઈબીજના રોજ રાત્રે 9:30 કલાકે બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ દ્વારા જય ચિતોડ નામનું નાટક તેમજ માલીમતવાલી હાસ્ય કોમિક ગૌ શાળાના લાભાર્થે રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા તમામ ગૌપ્રેમી તથા ધર્મપ્રેમી જાહેર જનતાને બાપા સીતારામ ગૌ સેવા યુવક મંડળ તેમજ સમસ્ત સજનપર ગામ વતી હાર્દીક આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..