મોરબી : મોરબીના જીકીયારી ગામે આગામી તારીખ 14 નવેમ્બર ને મંગળવારના રોજ મેલડી મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જીકીયારી ગામે નીલેશભાઈ ચતુરભાઈ અદગામા દ્વારા નૂતન વર્ષના દિવસે જય જોડવારી મેલડી મંડળ રમાડવામાં આવશે. તો આ મેલડી મંડળ નિહાળવા માટે સૌને આમંત્રણ પાઠવાયું છે.