મોરબી : મોરબીના આમરણ ખાતે આગામી તારીખ 3-6-2024ના રોજ રાત્રે 9 કલાકે, નવાબેલા (આમરણ) રામજી મંદિર ચોકમાં લોકભવાઈનો આયોજન રામણિકભાઈ, સુધીરભાઈ, મયુરભાઈ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.