માળીયા (મીં) : માળીયા મિયાણાના ખાખરેચી ગામે દર વર્ષની માફક આ વર્ષે પણ ભવાની ગરબી મંડળ દ્વારા આગામી તા. 1 ઓક્ટોબરના રોજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની બાજુમાં રાત્રે 10:30 કલાકે નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઐતિહાસિક નાટક 'જોગીદાસ ખુમાણ', સામાજિક નાટક 'ઈશ્વરે ઘર બદલ્યું' તથા કોમિક 'મેના પોપટ' રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે ભવાની ગરબી મંડળ દ્વારા નાટ્યપ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274