મોરબી : મોરબીના આંદરણા ગામે હનુમાનજી મંદિર ચોક ખાતે જાગૃતિ યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે 'રાંકનું રતન' ઐતિહાસિક નાટક તથા કોમિક 'નાથા બાપાનો ઘરસંસાર'ની રજૂઆત આગામી તા. 6 ઓક્ટોબરના રાત્રે 10 વાગ્યે કરવામાં આવશે. આ તકે જાગૃતિ યુવક મંડળ દ્વારા નાટ્યપ્રેમી તથા ગૌપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274