મોરબી : માળીયા તાલુકાના સરવડ ગામના સરપંચ નવનીતભાઈ શાંતિલાલ સરડવાને ફરજ મોકૂફ કરાયા બાદ તેઓએ વિકાસ કમિશનર સમક્ષ કરેલી અપીલ બાદ કેસ રિમાન્ડ કરવામાં આવતા સરવડ ગામના સરપંચને પુનઃસ્થાપિત કરવા હુકમ કરવામાં આવ્યો હતો.