વ્યાજબી ભાવ, બેસ્ટ સર્વિસ : ફાલ્કન કાર્ગો મોરબીથી સાઉથ, પુના, વાપી, મુંબઇ, ઇન્દોર, નાગપુર, જબલપુર, ઉદયપુર, ભીલવાડા, અજમેર, જયપુર, દિલ્હી સહિતના અનેક શહેરો માટે ડેઇલી કાર્ગો સર્વિસમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અમદાવાદથી પાર્ટ લોડ- ફૂલ લોડ કે પાર્સલ મંગાવવા છે ? ફાલ્કન કાર્ગો અમદાવાદના કોઈ પણ વિસ્તારમાંથી પાર્ટ લોડ-ફૂલ લોડ કે પાર્સલ પિક અપ કરી બીજા જ દિવસે મોરબીમાં ડિલિવરી કરી આપશે. તો આજે જ સંપર્ક કરો. મોરબીમાં સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર, સમર્પણ હોસ્પિટલની સામે છેલ્લા 12 વર્ષથી ફાલ્કન કાર્ગો આવેલ છે. ફાસ્ટેસ્ટ સર્વિસ અને બેસ્ટ રેટના સૂત્ર સાથે કાર્યરત ફાલ્કન કાર્ગો છેલ્લા 12 વર્ષથી ઘડિયાળ ઉદ્યોગ, સિરામિક ઉદ્યોગ, લેમીનેટ ઉદ્યોગ સહિતના નિયમિત 1000થી વધારે સંતુષ્ટ ગ્રાહક ધરાવે છે. ફાલ્કન કાર્ગો મોરબીથી મોકલેક પાર્સલ તથા મોરબીથી મંગાવેલ પાર્સલની બીજા જ દિવસે ડિલિવરી કરે છે.અહીંથી વાપી, મુંબઇ, પુના, બેંગ્લોર, હૈદરાબાદ, સતારા, કરાડ, ગોવા, સોલાપુર, ઇન્દોર, ભોપાલ, નાગપુર, જબલપુર, ઉદયપુર, ભીલવાડા, અજમેર, જયપુર, દિલ્હી સહિત અનેક શહેરોમાં ડેઇલી કાર્ગો સર્વિસ આપવામાં આવે છે. જેમાં માલ મોકલવાની સાથે ત્યાંથી ડેઈલી રિટર્ન પાર્સલ પણ મેળવી ઝડપી રીતે બીજા જ દિવસે મોરબીમાં ડોર ડિલિવરી પણ આપવામાં આવે છે. ___________________________ફાલ્કન કાર્ગોસમર્પણ હોસ્પિટલની સામે,મહેન્દ્રનગર રોડ, સામાકાંઠે, મોરબી-2___________________________મોરબીથી અમદાવાદ તથા અમદાવાદથી મોરબીના બુકીંગ માટેમો.નં.92650 50942અન્ય શહેરોના બુકીંગ માટે મો.નં.9327055055 ___________________________તમામ ઓફિસના એડ્રેસ તથા ફોન નંબર માટે ક્લિક કરો www.falconcargo.in___________________________ગુગલ મેપ : maps.app.goo.gl/D3Z81YL1GhRHgg2s5___________________________