મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા દ્વારા મોરબી જિલ્લાના પોલીસકર્મીઓની આંતરિક બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. જે આદેશ અનુસાર મોરબી જિલ્લાના પોલીસ સ્ટાફ પૈકી કુલ 183 પોલીસ જવાનોની આંતરિક બદલી કરવામાં આવી છે. આ આદેશ આજ રોજ આપવામાં આવ્યો છે. પોલીસકર્મીઓની આંતરિક બદલીનું લિસ્ટ નીચેની લિંક પરથી વાંચી શકાશે. POLICE-BADLI-1 POLICE-BADLI-2