ફ્લાવર્સ, ફ્લાવર્સ પોટ્સ, બોનસાઈ, વોલ કલોક, ગીઅર ક્લોક, ટ્રાઈપોડ ક્લોક, આર્ટ ઇફેક્ટ શો પીસ, મ્યુરલ્સ, ક્લે આર્ટ, વોલ આર્ટ, વોલ ફ્રેમ્સ, પેઇન્ટિંગ જેવી અઢળક આઇટમોતા.28મે સુધી દરેક આઈટમ ઉપર 25 ટકાનું ડિસ્કાઉન્ટ : મોરબીના મોટાભાગના લકઝરિયસ હાઉસના ઇન્ટિરિયરને અહીંની સજાવટની વસ્તુઓ ચાર ચાંદ લગાવે છેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ધરતીનો છેડો ઘર...ઘરમાં પહોંચીને જ શાંતિ અને સુખનો અનુભવ થાય, પણ તે ક્યારે જ્યારે ઘરનું ઇન્ટિરિયર ટનાટન હોય. પણ હવે ઘરના ઈન્ટીરીયરને પ્રીમિયમ બનાવવા માટે ક્યાંય વધુ દૂર જવાની જરૂર નથી. રાજકોટની ઓરેન્જ આર્ટ ગેલેરીની માત્ર એક મુલાકાત લ્યો. એક નજરે ગમી જાય તેવી અઢળક વસ્તુઓ અહીં જોવા મળશે. રાજકોટના ટાગોર રોડ ઉપર ઓરેન્જ આર્ટ ગેલેરી કાર્યરત છે. મોરબીના મોટા ભાગના લકઝરીયસ હાઉસના ઇન્ટિરિયરને અહીંની જ સજાવટની વસ્તુઓ દિપાવી રહી છે. અહીં ફ્લાવર્સ, ફ્લાવર્સ પોટ્સ, બોનસાઈ, વોલ કલોક, ગીઅર ક્લોકસ, ટ્રાઈપોડ ક્લોક, આર્ટ ઇફેક્ટ શો પીસ, મ્યુરલ્સ, ક્લે આર્ટ, વોલ આર્ટ, વોલ ફ્રેમ્સ, પેઇન્ટિંગ જેવી અનેક વસ્તુઓનો ખજાનો છે. આ સાથે અહીં કસ્ટમાઇઝ વોલ આર્ટ, ફ્રેમ આર્ટ, વર્લ્ડ મેપ, ઇન્ડિયા મેપ, ટ્રેનકી પ્રોજેકટ પણ કરી આપવામાં આવશે. અહીંની દરેક પ્રોડક્ટ પ્રીમિયન અને યુનિક હશે. જે આપના ઘરની શોભા વધારશે. વધુમાં ઓરેન્જ આર્ટ ગેલેરી દ્વારા હાલ ધમાકેદાર ઓફર મુકવામાં આવી છે. જેમાં તા.28 સુધી દરેક ખરીદી ઉપર 25 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો જલ્દી કરો આજે જ પધારો. ઓરેન્જ આર્ટ ગેલેરીટાગોર રોડ, રાજકોટ મો.નં.9799767667