● રૂ.40,000માં 151 વસ્તુ● રૂ.60,000માં 151 વસ્તુ● રૂ.66,500માં 221 વસ્તુ● રૂ.75,000માં 165 વસ્તુ● રૂ.80,000માં 251 વસ્તુ● રૂ.95,500માં 151 વસ્તુ● રૂ.1,15,000માં 251 વસ્તુ● રૂ.1,40,000માં 321 વસ્તુમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દરેક પિતાનું સ્વપ્ન હોય કે દીકરીને અઢળક કરિયાવર સાથે સાસરે વળાવે. પણ આ મોંઘવારીના સમયમાં લગ્નનો ખર્ચ જ એટલો થઈ જાય છે કે કરિયાવરમાં કાપ મુકવો પડે છે. પણ હવે મોરબીમાં આ ચિંતા નહિ રહે. કારણકે અવસર કરિયાવર હોલસેલ ભાવે કરિયાવર માટે આકર્ષક પેકેજ જાહેર કરી રહ્યું છે.મોરબીમાં મુમનગર ચોકમાં અવસર કરીવાયર કાર્યરત છે. જયાથી કરિયાવર માટે બેડ, કબાટ, ગાદલા, સોફા, ખુરશી, વાસણ, કિચન સેટ, ટીપાઈ, વોશિંગ મશીન, ફ્રીઝ , ટીવી, ઘરઘંટી સહિતની અનેક વસ્તુઓ આપવામાં આવે છે. સાથે ગેરેન્ટીવાળા વાસણ પણ આપવામાં આવે છે. હાલ અહીં આકર્ષક ઓફર મુકવામાં આવી છે.જેમાં રૂ.40,000માં 151 વસ્તુ, રૂ.60,000માં 151 વસ્તુ, રૂ.66,500માં 221 વસ્તુ, રૂ.75,000માં 165 વસ્તુ, રૂ.80,000માં 251 વસ્તુ, રૂ.95,500માં 151 વસ્તુ, રૂ.1,15,000માં 251 વસ્તુ અને રૂ.1,40,000માં 321 વસ્તુ આપવામાં આવે છે. તો દીકરીના લગ્નમાં કરીવારની ચિંતા છોડો, અહીં એક વખત મુલાકાત જરૂર લ્યો.સમૂહ લગ્નના આયોજકોએ એક વખત અહીંની મુલાકાત જરૂર લેવીઅવસર કરિયાવરલાતી પ્લોટ 6થી આગળ,મુનનગર ચોક, મોરબીમહેન્દ્રભાઈમો.નં.9925403998હર્ષદભાઈ મો.નં.9228729376વિઠલભાઈમો.નં.9909541541