રસાવાળા બટેટા, એક કઠોળ, એક લિલોત્રી, એક મીક્સ પંજાબી શાક , ફરસાણ, દાળભાત, રોટલી, પુરી, સંભારો, છાસ, પાપડ અને સ્વીટ માત્ર રૂ. 150માં : એકસ્ટ્રામાં ઢોસાના લાડવા, બાસુંદી અને શિખંડ સહિતની આઇટમો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં વિરાટ એક્સપ્રેસ રેસ્ટ્રોનો શુભારંભ થયો છે. અહીં બપોરે સ્પે. ગુજરાતી થાળ મળશે. જે શુદ્ધ અને સાત્વિક હશે. તો અહીંનું જમવાનું ટેસ્ટ કરવા એક વાર જરૂર પધારો. મોરબીના શનાળા બાયપાસ પાસે પાપાજી ફનવર્લ્ડની બાજુમાં વિરાટ એક્સપ્રેસ રેસ્ટ્રો શરૂ થયું છે. 22 વર્ષ જુના પ્રખ્યાત વિરાટ પાઉભાજી ગ્રુપ દ્વારા આ નવું સાહસ શરૂ કરવામાં આવ્યું છે. અહીં દરરોજ બપોરે સ્પે. ગુજરાતી થાળ મળશે. જેમાં રસાવાળા બટેટા, એક કઠોળ, એક લિલોત્રી, એક મીક્સ પંજાબી શાક , ફરસાણ, દાળભાત, રોટલી, પુરી, સંભારો, છાસ, પાપડ અને સ્વીટ હશે. આ થાળ માત્ર રૂ. 150માં મળશે. આ સાથે એકસ્ટ્રામાં ઢોસાના લાડવા, બાસુંદી અને શિખંડ સહિતની આઇટમો મળશે. ઉપરાંત અહીં સાંજે પંજાબી, પાઉભાજી, ફેન્સી ઢોસા, પીઝા, ચાઈનીઝ સહિતની અનેક આઇટમો મળશે. અહીં ફંક્શન પણ યોજી શકાય છે. 130 વ્યક્ત માટે એસી ડાઇનિંગ હોલ તથા 350 વ્યક્તિ માટે ઓપન ગ્રાઉન્ડ અહીં ઉપલબ્ધ છે. અહીંનું ફૂડ ટેસ્ટ કરવા એક વખત જરૂર પધારો. વધુ વિગત માટે 9723590235 9825011079 9725321205