એકથી એક ચડિયાતું નેઇલ આર્ટ અને આઈલેશીસ એક્સ્ટેન્સન, બ્રાઇડલ મેકઓવર પણ કરી અપાશે : આર્ટ શીખવા માટેના ક્લાસીસ પણ શરૂ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સૌપ્રથમ નેઇલ આર્ટ અને આઇલેશીસ એક્સ્ટેન્સન માટેના મિશ્વા સ્ટુડિયોનો પ્રારંભ થયો છે. જ્યાં એકથી એક ચડિયાતું નેઇલ આર્ટ અને આઈલેશીસ એક્સ્ટેન્સન કરી આપવામાં આવે છે. તો એક વખત જરૂર મુલાકાત લ્યો. મોરબીના રવાપર રોડ પર ફેશન જવેલરી લાલિઝ ફેશન સામે મિશ્વા નેઇલ આર્ટ એન્ડ આઇલેશીસ એક્સ્ટેન્સન સ્ટુડિયોનો શુભારંભ થયો છે. જ્યાં નેઇલ એક્સ્ટેન્સન, સેમિપરમેનેન્ટ એક્સ્ટેન્સન, પરમેનેન્ટ એક્સટેન્સન, એક્રેલીક એક્સ્ટેન્સન, પોલી જેલ એક્સ્ટેન્સન, કિડ્સ નેઇલ, 3ડી, 4ડી, 5ડી તેમજ નેઇલ આર્ટ કરી આપવામાં આવે છે. આ સાથે અહીં નેઇલ આર્ટ અને આઇલેશીસ એક્સ્ટેન્સન શીખવા માટેના ક્લાસીસ પણ શરૂ થઇ ગયા છે. વધુમાં અહીં અનુભવી આર્ટિસ્ટ દ્વારા બ્રાઇડલ મેકઓવર પણ કરી આપવામાં આવે છે. તો એક વખત અહીં જરૂરથી મુલાકાત લ્યો. વધુ વિગત માટે 6352783659 ઇન્સ્ટાગ્રામ https://instagram.com/miswa_nail_studio?igshid=ZDdkNTZiNTM= https://instagram.com/bridal_makeover_by_miswa_morbi?igshid=YmMyMTA2M2Y=