સોલો ડાન્સ સ્પર્ધા અને ફેશન શો ત્રણ- ત્રણ કેટેગરીમાં યોજાશે : માત્ર રૂ.300 ફી, પ્રથમ નંબરને કેશ પ્રાઈઝ, બીજા અને ત્રીજા નંબરના વિજેતાને ગિફ્ટ : 21 લક્કી ડ્રો પણ યોજાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લેડીઝ દ્વારા લેડીઝ માટે ચાલતું ગ્રુપ એટલે LBH ( લકઝરી ધ બ્યુટી હાઉસ). આ ગ્રુપ દ્વારા તા.12મેને રવિવારે નેક્ષસ સિનેમા ખાતે ઓપન મોરબી ડાન્સ કોમ્પિટિશન એન્ડ ફેશન શોનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધામાં પ્રથમ નંબરને કેશ પ્રાઈઝ અને બીજા તથા ત્રીજા નંબરને ગિફ્ટ આપવામાં આવશે. ફેશન શોમાં 5થી 12 વર્ષ માટે ક્રિએટિવિટી થીમ, 13થી 20 વર્ષ માટે બૉલીવુડ થીમ, 20થી વધુ વર્ષ માટે સાંસ્કૃતિક થીમ રાખવામાં આવી છે. જ્યારે સોલો ડાન્સ માટે 5થી 12 વર્ષ, 13થી 20 વર્ષ, 20થી વધુ વર્ષની કેટેગરી રાખવામાં આવી છે. આ સાથે 21 લક્કી ડ્રો પણ યોજવામાં આવશે. સ્પર્ધાની ફી માત્ર રૂ.300 છે. આ ઇવેન્ટ માટે સ્પોન્સરશીપ પણ આપી શકાશે.ઉલ્લેખનીય છે કે LBH ગ્રુપના ફાઉન્ડર ઉર્વશીબેન કોઠારી અને પ્રેસિડેન્ટ, પ્રીતિબેન બાવરવા, લતાબેન પનારા, આરતીબેન રત્નાની, કાજલબેન ગાંધી દ્વારા દર રવિવારે લેડીઝ માટે ફ્રીમાં અલગ અલગ ૫૦ ક્લાસ કરાવવામાં આવે છે. કોઇનો બર્થ ડે એનિવર્સરી તિથિ કે કઈ પણ પ્રસંગ હોય અને બહેનને હેલ્પ કરવાની ઇચ્છા હોય તેઓ સંપર્ક કરી શકે છે.તા.12 મેને રવિવારે સાંજે 5 વાગ્યે નેકસસ સિનેમારજિસ્ટ્રેશન નં. 9727833532