પ્રોફેશનલ મસાજર અને થેરાપીસ્ટની ટીમ દ્વારા અપાતી શ્રેષ્ઠ સર્વિસ : વિવિધ થેરાપી અને 9 પ્રકારના મસાજની સર્વિસ પરિવાર સાથે પણ માણી શકાય તેવો માહોલ મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને તન અને મનની તંદુરસ્તી આપવા 5 સ્થળોએ વાઈલ્ડફ્લાવર સ્પા એન્ડ વેલનેશ સેન્ટર કાર્યરત છે. જ્યાં પ્રોફેશનલ મસાજર અને થેરાપીસ્ટની ટીમ દ્વારા શ્રેષ્ઠ સર્વિસ આપવામાં આવે છે. અહીંની વિવિધ થેરાપી અને 9 પ્રકારના મસાજની સર્વિસ લોકો પરિવાર સાથે આવીને માણી શકે તેવો અહીં માહોલ છે. વધુમાં દિવાળી નિમિત્તે 20 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું હોય પરિવાર સાથે આજે જ પધારો. વાઈલ્ડફ્લાવર સ્પા એન્ડ વેલનેશ સેન્ટરનું મેનેજમેન્ટ જણાવે છે કે મોરબીના સ્કાયમોલ, એડન સિરામિક સિટી, હોટેલ સરોવર પોર્ટિંકો, હોટેલ રેજન્ટા અને એડન હિલ્સ આ પાંચ સ્થળોએ વાઈલ્ડફ્લાવર સ્પા એન્ડ વેલનેશ સેન્ટર કાર્યરત છે. જ્યાં ફોર હંડ હવાઈ, લોની લોની થેરાપી, બોડી સ્ક્રબ, ડીપ ટીસ્યુ થેરાપી, સ્પોર્ટ્સ સ્પા, ડે ટોક્સ પેકેજ, ધ પેમ્પર એક્સપિરિયન્સ સહિતની થેરાપી કરી આપવામાં આવે છે. આ સાથે સ્વીડન મસાજ, હોટ સ્ટોન મસાજ, ડીપ ટીસ્યુ મસાજ, થાઇ મસાજ, અરોમાથેરાપી મસાજ, શીઅત્સુ મસાજ, પ્રેગ્નન્સી મસાજ, રીફલેક્સોલોજી, સ્પોર્ટ્સ મસાજ સહિતના 9 પ્રકારના મસાજની પણ સર્વિસ આપવામાં આવે છે. અહીં નિષ્ણાંત થેરાપીસ્ટ અને મસાજરની ટીમ છે. જેમના દ્વારા અપાતી થેરાપી અને મસાજની સર્વિસ દ્વારા સારી ઉંઘ, બ્લડનું સર્ક્યુલેશનમાં વધારો, સાંધા માટે ફાયદો, સ્ટ્રેસમાં ઘટાડો, મેન્ટલ એલર્ટનેશમાં વધારો, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો, સ્નાયુઓની સમસ્યાઓનો નિવેડો , નાની મોટી ઇજાઓમાં ઝડપી રિકવરી સહિતના અનેકવિધ ફાયદાઓ થાય છે. વાઈલ્ડફ્લાવર સ્પાએ મોરબીની પોતાની બ્રાન્ડ છે. જે ખૂબ પ્રતિષ્ઠા ધરાવે છે. અહીં પરિવાર સાથે આવીને થેરાપી તથા મસાજની સર્વિસ લઈ શકાય છે. તો આજે જ પધારો અને તન-મનથી તંદુરસ્ત બનો. વધુ વિગત માટે મો.નં. 9023217381 અથવા 9727097970નો સંપર્ક કરવા જણાવાયુ છે.