મોરબી : મોરબી શહેરના કાલિકા પ્લોટ શેરી નંબર-1માંથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી બશીરભાઇ સલીમભાઇ ચાનીયા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2050 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.