મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે રેલવે સ્ટેશન નજીકથી રીક્ષા ચાલક આનંદભાઈ વસંતભાઈ કુબાવત નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 600 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.