હળવદ : હળવદ પોલીસે બે બોટલ દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ઇશનપુર ગામે કીડી ગામે જવાના કાચા રસ્તે ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇગ્લીશ દારૂની બે બોટલ કિ રૂ.૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી અજયભાઇ જીવરાજભાઇ વરાણીયા (ઉ.વ.૨૮ ધંધો-મજુરી રહે-જુના ઇશનપુર તા-હળવદ) ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..