મોરબી : મોરબી તાલુકાના હજનાળી ગામે તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી અજય મહાદેવભાઈ પરમાર ઉ.24 નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1282 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.