મોરબી : મોરબી શહેરના વાઘપરા વિસ્તારના નાકા પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે ભાવેશગીરી રમણિકગીરી ગોસાઈ ઉ.35 રહે.ગાયત્રીનગર, વાવડી રોડ વાળાને વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લઈ પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.