મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર વિસ્તારમાં બાની વાડી પાસેથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી અજય મનુભાઈ ડોડીયા નામના શખ્સને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1346 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.