મોરબી : મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર સીટી એ ડિવિઝન પોલીસે નિર્મલ વિદ્યાલય પાસેથી આરોપી જીગ્નેશ પટેલને પ્લાસ્ટિકની બોટલમાં 200 મીલી કેફી પદાર્થ સાથે પકડી પાડ્યો હતો, આરોપીની પૂછતાછમાં દારૂની આ બોટલ તેનો મિત્ર સાહિલ વિઠલાપરા આપી ગયો હોવાની કબૂલાત આપતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ જીગ્નેશની ધરપકડ કરી સાહિલને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે._______________________________________મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news_______________________________________