મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે નાની બજારમાંથી કિંગફશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના ચાર ડબલા સાથે મોરબી રણછોડનગરમાં રહેતા કિશનભાઇ દીલીપભાઇ કાનાબારને ઝડપી લીધો હતો. પોલીસના હાથે ઝડપાયેલા કિશને બિયરના આ ડબલા કાંતિનગરમાં રહેતા વસીમભાઇ પલેજા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા પોલીસે વસીમને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..