મોરબી : મોરબી શહેરના વજેપર વિસ્તારમાં પડતર મકાનમાં દારૂ છુપાવી વેચાણ થતું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી ભુપેન્દ્ર જયસુખભાઇ વાઘેલા રહે. કાલીકા પ્લોટ, મોમાઇ ડેરી પાસે તા.જી.મોરબીવાળાને વિદેશી દારૂની આઠ બોટલ કિંમત રૂપિયા 5568 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.