મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શનાળા રોડ ઉપર મહેશ પાન વાળી શેરીમાંથી આરોપી વિજય આપાભાઈ ગરચર રહે.ઓમકાર રેસિડેન્સી, લીલાપર રોડ નામના શખ્સને બડવાઇઝર બ્રાન્ડ બિયરનું એક ડબલુ કિંમત રૂપિયા 118 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.