મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પંચાસર રોડ ઉપર ભારતપરા વિસ્તારમાંથી આરોપી મહેબૂબ તાલબભાઈ કૈડા નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 695 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.