મોરબી : મોરબીની પીપળીયા ચોકડી નજીકથી તાલુકા પોલીસ ટીમે આરોપી રામકુમાર રામસુરત કૌશીક રહે. લુંટાવદર ગામ,તા.જી.મોરબી, મુળગામ ભૈદાવા તા. બરહજ જી.દેવરીયા (યુ.પી.) વાળાને વિદેશી દારૂની 500 મિલી ભરેલી બોટલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.