મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મણિમંદિર નજીકથી આરોપી ધીરજગીરી ભગવાનગીરી ગોસાઇ રહે.શોભેશ્વર રોડ, મધુસ્મૃતિ સોસાયટી નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહિબીશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.