મોરબી : મોરબીની લીલાપર ચોકડી નજીકથી તાલુકા પોલીસ ટીમે આરોપી કેશવ મનોજભાઈ ઠાકુર ઉ.21 રહે.દેવકીનંદન પેપર મિલ, લીલાપર, મૂળ રહે.બિહાર વાળાને વિદેશી દારૂની એક બોટલ કીકટ રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.