વાંકાનેર : વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે ઉપર ઢુવા નજીક ગેલ ભવાની હોટલ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસે અજિતભાઈ ઉર્ફે અજલો મનસુખભાઇ કોળી ઉ.19 નામના યુવાનને રૂપિયા 375ની કિંમતની મેકડોવેલ નંબર વન દારૂની બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.