મોરબી : મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામેથી તાલુકા પોલીસે વિરેન્દ્રસિંહ તખુભા ઝાલા નામના યુવાનને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.