મોરબી : મોરબીના બેલા રંગપર ગામેથી મોરબી તાલુકા પોલીસે વિદેશી દારૂની એક બાટલી સાથે આરોપી નિલેશ મનસુખભાઇ વાડોલીયા ઉ.30 રહે.રંગપર મૂળ રહે.ધ્રોલ વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.