મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાપર ગામની સીમમાં આલ્ફાંસો સિરામિક કારખાના સામેથી આરોપી કિશોર બચુભાઇ બડોદરા રહે.જોગડ તા.હળવદ નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 967 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.