મોરબી : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે પોલીસે આરોપી રજાકભાઈ હમીરભાઈ ચાનીયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની સાત બોટલ કિંમત રુપિયા 2100 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.