ટંકારા : ટંકારા તાલુકાના સખપર ગામે પોલીસે બાતમીને આધારે દરોડો પાડી મનોજ રાજેશભાઇ આત્રેસા નામના યુવાનને રોયલ સ્ટગ બ્રાન્ડ વિદેશી દારૂની છ બોટલ કિંમત રૂપિયા 2400 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.