મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે વિશિપરા વિસ્તારમાંથી આરોપી લાલજી પ્રવીણભાઈ ડાભીને વિદેશી દારૂ બ્લેક લેસ ત્રિપલ એકસ રમની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1050 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.