મોરબી : મોરબી શહેરના રવાપરમા સરદાર પટેલ સોસાયટી નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી રમીજખાન નૂરખા સિપાઈ ઉ.37 રહે.કાલિકા પ્લોટ, મોરબી નામના શખ્સને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ સેલિબ્રેશન રમના 180 મીલી માપના 20 ચપલા કિંમત રૂપિયા 3000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.