મોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમ દ્વારા પોસ્ટ ઓફિસ નજીકથી સલીમભાઇ કાસમભાઇ સંધવાણી નામના શખ્સને જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી રૂપિયાની હારજીતનો નશીબ આધારિત જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 450 તેમજ વરલી ફીચરનું સાહિત્ય પેન તથા ડાયરી કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.