મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ખાટકી વાસ નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા તારમહમદ ઈસ્માઈલભાઈ જુનાણી નામના શખ્સને વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 5,200 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.