હળવદ : હળવદ તાલુકાના ચરડવા ગામે તળાવ નજીકથી પોલીસે આરોપી જગદીશ ચતુરભાઈ માકાસણા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.