માળીયા : માળીયા મિયાણા પોલીસે મેઈન બજારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઇકબાલ હસનભાઈ ખોડ નામના યુવાનને રોકડા રૂપિયા 400 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.