મોરબી : મોરબી-રાજકોટ હાઈવે પર વીરપર પાસે ટ્રેલર પલટી જતાં એક સાઈડનો રોડ બંધ થઈ ગયો હતો. વીરપર પાસેથી પસાર થઈ રહેલા ટ્રેલરનું ટાયર ફાટતાં ટ્રેલર પલટી મારી ગયું હતું. જેના કારણે રોડની એક સાઈડ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.