મોરબી : માળીયા મિયાણા પોલીસ ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ હિલચાલ કરતા આરોપી અનિલ નિલેશભાઈ થરેસા ઉ.22 રહે.વીર વિદરકા વાળાને અટકાવી તલાશી લેતા આરોપીના પેન્ટના ખિસ્સામાથી રોયલ સ્ટાઇલ બ્રાન્ડ વિદેશી દારૂના 180 મીલીના 3 ચપલા કિંમત રૂ.125 મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.