મોરબી : મોરબીમાં રોયલ ચેલેન્જની એક બોટલ સાથે શખ્સ ઝડપાયો હતો. આ શખ્સની પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નવલખી રોડ પર આવેલ યમુના પાર્ક સોસાયટીમાંથી જીજ્ઞેશ ઉર્ફે જીગો રોહિતભાઈ ચાવડા ઉ.વ. ૩૦ને બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂ રોયલ ચેલેન્જની એક બોટલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.